પુરુષોત્તમ બોલ્યા પ્રીતે…

BAPS
શ્રીહરિએ આનંદમુનિને કહ્યું, ” ત્યાગ , વૈરાગ્ય, ધર્મ, જ્ઞાન થઈ શકે પણ સેવામાર્ગ કઠણ છે.  ભગવાનના મંદિરને માટે જે જેવી સેવા કરશે તેને તેવું ફળ મળશે. જ્ઞાન અને ધ્યાનની ઓથ લઈને સત્સંગમાં ઘણાય આત્મનિષ્ઠ બનશે, પણ સેવા-નિષ્ઠ છે તે જ સાચા આત્મનિષ્ઠ છે. સેવા-નિષ્ઠ વિના જ્ઞાન અને ધ્યાનવાળા દંભી છે.  
શરીર, વચન અને ધનથી ભગવાનની સેવા થાય, તે સિવાય બીજું કાંઈ અધિક નથી.”
|| જય શ્રી સ્વામિનારાયણ ||

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે…

by Govind Parmar time to read: <1 min
0