પુરુષોત્તમ બોલ્યા પ્રીતે…(29th March 2018)
પ્રકરણ -૧૩ સેવા, સરળતા, દાસપણુ
………..આ બધાં દ્રષ્ટાંતનું સિદ્ધાંત એટલું છે કે દાસપણે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવી. જે રીતે પૂર્વે ભક્તોએ સેવા કરી છે તે રીતે શુદ્ધ મને કરીને કરવી. કારણ, આ વખતે સત્સંગમાં ધામના મોટા મુક્તોએ દેહ ધર્યો છે ને નારદ , શુક , સનકાદીક અનંત મુક્તો પણ આવ્યા છે.”
|| જય શ્રી સ્વામિનારાયણ ||
You must log in to post a comment.