પુરુષોત્તમ બોલ્યા પ્રીતે…

પ્રકરણ -૧૩  સેવા, સરળતા, દાસપણું

sevayogijimaharaj

શ્રીહરિએ અલર્ક રાજાને કહ્યું, ” હરિભક્તોનો દાસ થઈને રહે તે બુદ્ધિમાન છે. દાસને ક્યારેય દુ:ખ હોતું નથી. મોટાને જ દુ:ખ હોય છે, કારણકે તેમા જેટલુ માન હોય તેટલું દુ:ખ થાય છે”

મુદ્દાની વાત…

આજની સભામાં (યોગીજી મહારાજે) એક મુદ્દાની વાત કરી :
‘ઘરે માળા ફેરવે તો એક માળા; ગાય બાંધી હોય ત્યાં ફેરવે તો દસ માળા; નદી કિનારે ફેરવે તો હજાર માળા; અને ભગવાન ને સંત પાસે એક જ માળા ફેરવે તો લાખ માળાનું પુણ્ય મળે.’ 
-૩૦-૪-૧૯૬૮, કલકત્તા


|| જય શ્રી સ્વામિનારાયણ ||

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે…

by Govind Parmar time to read: <1 min
0